Style Express

Style Express

Share

Style Express

18/12/2025

મદદ માટે અપિલ 🙏🏽

નામ: દિક્ષિત અશોકભાઈ વરિયા ( ઉંમર:-૧૪ વર્ષ ) ગામ: ભીમનાથ.)
દીક્ષીતભાઈ ને પેટમાં ગંભીર ઈનફેકશન થવાથી હાલ સીડ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે અને ઓપરેશન પણ થયું છે અને બીજા ઓપરેશનની પણ શક્યતા છે હાલ સુધીમાં આશરે પાંચ લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે અને ડોક્ટરના કહેવા મુજબ આગળ હજી ( 1200000 )સુધી વધારાનો ખર્ચો આવવાનો છે. આયુષ્માન કાર્ડ લાગુ પડતું નથી

વાહલા વડીલો અને મિત્રોને હૃદય પૂર્વકથી વિનંતી છે કે શક્ય હોય તેટલી આર્થિક મદદ કરીને સહયોગ આપશો અને આ સંદેશો વધુમાં વધુ લોકોને શેર કરવા વિનંતી.

આપની એક નાની એવી મદદ કોઈનો કિમંતી જીવ બચાવી શકે છે🙏🏽

12/11/2025

એક માણસ મૃત્યુ પામ્યો અને યમલોક પહોંચ્યો.
ત્યાં જઈને જોયું તો તેના દાદા–દાદી નર્કમાં બેઠા હતા.
એને આશ્ચર્ય થયું –
“મારા દાદા–દાદી તો દરરોજ ભગવાનનું નામ લેતા હતા,
પછી એ નર્કમાં કેમ?”

એ માણસે યમરાજને પૂછ્યું,
“હે મહારાજ, મારા દાદા–દાદી ભક્ત હતા,
તો એ નર્કમાં કેમ?”

યમરાજ બોલ્યા –
“બેટા, એ ભગવાનને યાદ તો કરતા હતા,
પણ કદી મનથી નહિ…
દરરોજ કહેતા કે ‘કાલથી પૂજા કરીશ’,
‘પછી સમય મળે ત્યારે ભજન કરીશ’.
એમ કરતાં કરતાં આખું જીવન પસાર થઈ ગયું.”

એ માણસ બોલ્યો –
“હું પણ એ જ રીતે જીવતો હતો…”

યમરાજે કહ્યું –
“તો હું તને ૬૦ દિવસ માટે પાછો જીવતો મોકલું છું,
જો સાચે ભગવાનને યાદ કરશે તો સ્વર્ગમાં સ્થાન મળશે.”

માણસ ધરતી પર પાછો આવ્યો.
પહેલા થોડા દિવસ ખૂબ ભક્તિ કરી –
ભજન, પૂજા, દાન, ભગવાનનું નામ...
પણ ધીમે ધીમે ફરી દુનિયાના કામોમાં ફસાઈ ગયો.
પછી ફરી એ જ બોલતો – “કાલથી કરીશ…”

૬૦ દિવસ પૂરા થયા,
યમરાજ સામે ગયો તો શરમાતો બોલ્યો –
“હે મહારાજ, હું પાછો ભૂલી ગયો…”

યમરાજ સ્મિતથી બોલ્યા –
“બેટા, ભગવાન હંમેશા નજીક છે,
પણ માણસ કહે છે ‘પછી કરીશ’.
એ ‘પછી’ કદી આવતું નથી…
જિંદગી પૂરી થઈ જાય છે,
પણ ભગવાનની યાદ કર્યા વિના આત્મા કદી વાસી નથી થતો.”

🙏 ભગવાનને યાદ કરવાનું કાલ પર ના મૂકો…
કારણ કે કાલ કદી આવતો નથી 🙏

---

12/11/2025

Hanuman ji 🙏🙏

11/11/2025

ધમાચકડી ગુજરાતી રમૂજ નો ખજાનો
https://www.youtube.com/live/2ADApNqUELA?si=m3Qo5SijXaRmSez2

11/11/2025

હાસ્ય ની ધમાચકડી..જોવાનું ચૂકતા નહીં.
ગજબ ની કોમેડી https://youtu.be/vwazT8kD6Zc?si=h72sPeG2qBDP9cJz

Photos from Style Express's post 11/11/2025

" *સદ્ ઉપીયોગે વપરાતો પૈસો એજ ખરું દાન છે"*

*આપણા ઊંઝાના બ્રાહ્મણવાડા ગામના વતની અને હાલ રહે ડીંડોલી સુરત સમાજ માટે જાગૃત રહી સેવાકીય કામમાં અગ્રેસર પટેલ હાર્દિકકુમાર રતિલાલ નું અચાનક હાર્ટ એટેક આવવાથી 40 વર્ષની નાની વયે દુઃખદ અવસાન થયું છે માટે પાટીદાર સમાજ શોક ની લાગણી અનુભવી રહ્યો છે😭😭😭 તેમના પરિવારમાં તેમના તેમની ધર્મપત્ની અને 14 વર્ષનો તેમનો દીકરો છે તો તેમની ધર્મપત્નીના શિરે પરિવાર ચલાવવા માટે આભ તુટી પડ્યું છે તો આપડે આ પરિવારને આપના પરિવારના ભાઈ સમજી આપડે તેમના પરિવારની સંપૂર્ણ જવાબદારી આપણે ઉપાડી ના શકીએ? તો આવો સૌ સાથે મળી આપણી યથાશક્તિ અનુદાન કરી પરિવારને દુઃખના સમયે સાથ સહકાર આપી જો બધાજ ભાઈઓ/બહેનો પોતાનો પરિવાર સમજી 100/200/500/1000 ₹ થી લઈ આપની શક્તિ પ્રમાણે ફરજીયાત મદદથી આપણા પાટીદાર પરિવારના સભ્યો દ્વારા લાખો રૂપિયાની આપણા પાટીદાર સમાજ ના બાહોશ દિકરાના પરિવારને મદદ કરી શકાય.....હું વધુ નથી લખતો પણ મને મારા પાટીદાર પરિવારના સમાજ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે *સ્વ. હાર્દિકકુમાર રતિલાલ પટેલના પરિવારને* કોઈની સમક્ષ હાથ ફેલાવો ન પડે તેવું યોગદાન
*બેંક :- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા
નામ :- પટેલ અલ્પેશકુમાર મનુભાઈ
પટેલ સંગીતાબેન અલ્પેશકુમાર
AC NO:- 00000003232393427
IFSC :- CBIN0282246
બ્રાન્ચ :- ડીંડોલી સુરત
*
પેમેન્ટ કર્યા પછી સ્ક્રીનશોટ મૂકો

11/11/2025
Want your business to be the top-listed Finance Company in Surat?
Click here to claim your Sponsored Listing.

Category

Website

Address

Surat
395010