ITI Bhilad
Government organisation. Industrial Training Institute Bhilad. We are the best Technical Training Provider to our Trainees.
PM National Apprenticeship Mela – ITI Bhilad
તારીખ 31/08/2026ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ભીલાડ ખાતે PM National Apprenticeship Melaનું સફળ આયોજન કરવામાં આવ્યું. 🇮🇳✨
આ મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા ઉમેદવારોને Apprenticeship તથા રોજગારની તકો પુરી પાડવામાં આવી.
🎉 કુલ 161 ઉમેદવારોનું Tentative Selection થયું! 🎯
💼 24 કંપનીઓની ભાગીદારી
🚀 યુવાનો માટે કૌશલ્ય વિકાસ અને રોજગાર તરફ એક મહત્વપૂર્ણ પગલું.
“કૌશલ્યથી સશક્ત યુવા – સમૃદ્ધ ભારત” 🇮🇳
🎓 ITI Bhilad દ્વારા નવા પ્રવેશ લેનાર તાલીમાર્થીઓ માટે Orientation Programનું આયોજન કરવામાં આવ્યું. ✨
આ પ્રસંગે Uniphos Envirotronic Pvt. Ltd. ના Vice President-Research and Development Head તથા EPL Limited ના HR Manager એ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રેરણાદાયી વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા. 🌟
💡 કૌશલ્ય • જ્ઞાન • આત્મવિશ્વાસ • સફળતા
ITI Bhilad — Skill થી Career સુધીની સફર! 🚀
⚡🔌ધોરણ 8,9 કે 10 પાસ પછી ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં બનાવો ઉજ્જવળ કારકિર્દી!
સરકારી આઈટીઆઈ ભિલાડ ખાતે વાયરમેન (Wireman) ટ્રેડમાં પ્રવેશ શરૂ છે. વાયરિંગ, ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી સફળ ભવિષ્ય તરફ આગળ વધો.
💼 Career Opportunities:
• Electrician / Wireman
• Maintenance Technician
• Electrical Contractor Assistant
• Industrial Electrician
• Power Distribution Technician
• Government Department Jobs (રેલવે, GSECL, DISCOM વગેરે)
• Private Company Jobs
• સ્વરોજગાર દ્વારા પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક
✅ પ્રેક્ટિકલ આધારિત તાલીમ
✅ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકો
✅ કુશળ ભારત તરફ એક મજબૂત પગલું
📢 પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 23 જૂન, 2026
📍 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભિલાડ
વધુ માહિતી માટે સંપર્ક કરો:
📞 8128240241
📞 8780218800
📞 7202003812
આઈટીઆઈ ભીલાડ ખાતે વિદ્યાર્થીઓ માટે એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.એડમિશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩ જૂન ૨૦૨૬ છે.
આઈટીઆઈ ખાતે વિનામૂલ્યે (ફ્રી) પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે.
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયમર્યાદા પહેલાં પ્રવેશ ફોર્મ ભરી લેવા વિનંતી.
📍 સરનામું:
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભીલાડ
ઝરોલી મિશન રોડ, ભીલાડ માતા મંદિર સામે,
તા. ઉમરગામ, જી. વલસાડ – 396105
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
8128240241
8780218800
7202003812
Video 🎥: .x05
ADMISSION OPEN 📑🧑🏻💻📝📚📖
આઈટીઆઈ ભીલાડ ખાતે પ્રથમ રાઉન્ડ માટે એડમિશન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 14-05-2026 ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યેથી શરૂ થશે.
એડમિશન ફોર્મ ભરવા આજે જ આઈટીઆઈ ભીલાડની મુલાકાત લો.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભીલાડ
ઝરોલી મોડી રોડ, ભીલાડ માતા મંદિર સામે,
તા. ઉમરગામ, જી. વલસાડ – 396105
11/02/2026
મેરિન ટ્રેનિંગ એકેડેમી , ઉદવાડા દ્વારા તારીખ ૧૧/૦૨/૨૦૨૬ ના રોજ આઈટીઆઈ ભીલાડ ખાતે પ્રમોશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
The ES Lab was inaugurated today at ITI Bhilad in collaboration with Quest Alliance. On this occasion, Memorandums of Understanding (MoUs) were signed between ITI Bhilad, Quest Alliance, and various industries.
06/02/2026
ક્વેસ્ટ અલાયન્સ, ગુજરાત દ્વારા આયોજિત Directorate of Employment & Training, Gandhinagar (DET) અને ક્વેસ્ટ એલાયન્સ વચ્ચે એક દિવસીય સમિટનું આયોજન 5 ફેબ્રુઆરી, 2026ના રોજ Hotel Grand Mercure – GIFT City, Ahmedabad, Gujarat ખાતે રાખવામાં આવેલ હતું.આ
સમિટમાં Quest Alliance દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભીલાડના તાલીમાર્થી ધ્રુવિક હળપતિ (Learners)નેQuest App નો નિયમિત ઉપયોગ, Quest App માં રહેલ શૈક્ષણિક
content નો નિયમિત ઉપયોગ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Address
Vapi
396105
Opening Hours
| Monday | 8am - 5:30pm |
| Tuesday | 8am - 5:30pm |
| Wednesday | 8am - 5:30pm |
| Thursday | 8am - 5:30pm |
| Friday | 8am - 5:30pm |
| Saturday | 8am - 5:30pm |
Alerts
Be the first to know and let us send you an email when ITI Bhilad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.