Webstream Digital

Webstream Digital

Share

⚡️We make you Visible
📱 Insta PR • Live Events • YouTube Magic
🎬 Powered by creators, loved by the audience
💼 #WebstreamDigital #Gujarat #PR

12/06/2026

15 Cr ગયા ક્યાં? 🤔
ગ્રાન્ટનું સત્ય હવે સીધું સાંસદશ્રી પાસેથી!

Panchmahalના વિકાસ, MP Grant અને ground reality પર Shri Rajpalsinh Jadav સાથે ખાસ Podcast હવે YouTube પર Live છે.

🎙️ Podcast With Godhra

https://youtu.be/9WZajQL7agY?si=HQIsM8CckwnmGzG_

📺 Full Video YouTube પર જુઓ

05/06/2026

LIVE: PM Shri Narendra Modi Ji lays foundation stone, inaugurates various development works in Daman

05/06/2026

LIVE: PM Modi inaugurates NAMO Hospital in Daman

05/06/2026

LIVE: PM Shri Narendra Modi Ji inaugurates NAMO Airport New Terminal Building in Daman

21/03/2026

કાર્બન ક્રેડિટ એટલે શું? (શાકભાજીના ઉદાહરણ સાથે સરળ સમજ)

ખેડૂતો કેવી રીતે પર્યાવરણ બચાવીને કમાણી કરી શકે છે?
૧ કરોડ વૃક્ષોનું મહત્વ: ગ્લોબલ લેવલે વોલ્યુમ કેવી રીતે ક્રિએટ થાય?

ગુજરાતના ૩ લાખથી વધુ ખેડૂતો કેવી રીતે આ અભિયાનમાં જોડાયા છે.

પ્રામાણિકતા અને સરકારી પ્રોજેક્ટમાં બચતનો અનોખો કિસ્સો.

શું તમે જાણો છો કે ખેતીની સાથે વૃક્ષો વાવીને પણ વધારાની કમાણી કરી શકાય છે? 🌳💰

આ વિડિયોમાં સમજો “કાર્બન ક્રેડિટ” (Carbon Credit) વિશેની સંપૂર્ણ માહિતી એકદમ સરળ ગુજરાતીમાં. જેમ આપણે શાકભાજી લઈએ અને કોથમીર ફ્રીમાં મળે, તેમ ખેતીની ઉપજની સાથે પર્યાવરણને શુદ્ધ રાખવા બદલ મળતું “બોનસ” એટલે કાર્બન ક્રેડિટ.

18/03/2026

🌍 પૃથ્વીને બચાવવાનો અને સાથે કમાણી કરવાનો આધુનિક રસ્તો એટલે 'કાર્બન ક્રેડિટ'! 🌳

જ્યારે ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવે છે, ત્યારે પર્યાવરણને શુદ્ધ રાખનારા ખેડૂતો અને વૃક્ષ પ્રેમીઓને મળતું વળતર એટલે કાર્બન ક્રેડિટ. જાણો આ વીડિયોમાં કેવી રીતે કામ કરે છે આ આખી સિસ્ટમ.

30/01/2026

Final Whistle! 🏁 Great event at Ambaji.

30/01/2026

Team effort = Success. Well done, everyone!

30/01/2026

Ex*****on: 100%.

30/01/2026

Sports Authority event: Successfully concluded.

Want your business to be the top-listed Media Company in Gota?
Click here to claim your Sponsored Listing.

Category

Telephone

Address


Bamroli Road , Near Gayatri Chokdi
Gota
389001