BAOU Rcgodhra

BAOU Rcgodhra

Share

પ્રાદેશિક કેન્દ્ર-ગોધરા
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

03/09/2026

Photos from Dr. Babasaheb Ambedkar Open University's post 21/02/2025
21/02/2025

વિશ્વ માતૃભાષા દિવસ - ૨૧ ફેબ્રુઆરી

માતૃભાષા એ આપણા સંસ્કૃતિ અને ઓળખનો આધાર છે. વિશ્વ માતૃભાષા દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભાષા સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સંકલ્પબદ્ધ છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ભારતીય બંધારણમાં ભાષાઈ સમાનતા અને વિવિધ ભાષાઓના અધિકાર સુનિશ્ચિત કર્યા. તેઓએ પ્રત્યેક જાતિ અને સમુદાયને પોતાની માતૃભાષામાં અભિવ્યક્તિ કરવાની તક આપી.

આપણી માતૃભાષા દ્વારા જ આપણે શ્રેષ્ઠ અભિવ્યક્તિ આપી શકીએ. ચાલો, આજના દિવસે માતૃભાષાની મહત્તાને ઓળખીએ અને તેનું ગૌરવ વધારીએ!

#વિશ્વમાતૃભાષાદિવસ #માતૃભાષાનોગૌરવ
Ministry of Education Dharmendra Pradhan
Education Department, Government of Gujarat Rushikesh Patel Praful Pansheriya Dr Kuber Dindor Ami Upadhyay

20/02/2025

विश्व सामाजिक न्याय दिवस पर आएं जाति, धर्म, वंश, वर्ग के सारे भेदभाव भुलाकर एक दूसरे के मानवीय अधिकारों का सम्मान करने का प्रण लें।

Narendra Modi Acharya Devvrat CMO Gujarat Bhupendra Patel Ministry of Education Dharmendra Pradhan Education Department, Government of Gujarat Rushikesh Patel Praful Pansheriya Dr Kuber Dindor Ami Upadhyay

15/02/2025

Address


Godhra
389001

Opening Hours

Monday 10:30am - 6pm
Tuesday 10:30am - 6pm
Wednesday 10:30am - 6pm
Thursday 10:30am - 6pm
Friday 7am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when BAOU Rcgodhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Godhra.