Hasmukhsinh Rathod
∆ સર્વ સમાજ સેના પંચમહાલ જિલ્લા પ્રમુખ ∆
જય જવાન જય કિસાન
ખેડૂતોના હક અને અધિકારો માટે આમ આદમી પાર્ટી લડતી રહી છે અને જ્યારે જ્યારે સરકાર ખેડૂતો પર અત્યાચાર કરશે ત્યારે હંમેશા મજબૂતીથી લડતી રહેશે.
સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલા નાખવા માટે સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યો અને તેમની સાથે અન્યાય કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોના સમર્થનમાં મજબૂતીથી ઉભી છે.
ગતરોજ AAP ધારાસભ્ય શ્રી Gopal Italia કોંઢ ગામ ખાતે પહોંચ્યા અને સરકારના અત્યાચારથી પીડિત ખેડૂતોની મુલાકાત લઈ તેમની પીડા જાણી.
જય માતાજી દોસ્તો
અમે એ લોકો ને કામ આવશું જે અત્યારે અમારો વિરોધ કરી રહ્યા છે
પંચમહાલ જિલ્લાના કાલોલમાં ક્ષત્રિય કરણી સેના દ્વારા આયોજિત તલવારબાજી અને સ્વરક્ષણ તાલીમ વર્ગનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત ક્ષત્રિય કરણી સેના પ્રવક્તા સજયસિંહ રાજ બાપુ એ જોરદાર વાત કરી
Sanjaysinh Raj
04/06/2026
જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં નો વીડિયો ઓડિયો રેકોર્ડિંગ કરી મને મોકલો હું તમારી જોડે છું ??
કાલોલ તાલુકાના સાતમના ગ્રામ પંચાયત માં ભ્રષ્ટાચાર બહાર કરતા સરપંચ દ્વારા જાગૃત નાગરિક ને ધાક ધમકી
02/06/2026
ગુજરાતના યુવાનો અમદાવાદમાં IPL જોવા
1 લાખ લોકો ભેગા થઈ શકે છે
પરંતુ
ખેડુત ભાઈના ખેતરમાં થાંભલા ઊભા કરે છે ત્યાં કોઈ સાથ સહકાર નથી આપતા બીજી બાજુ પેપર કૂટે ત્યાંરે કોઈ અવાજ નથીં કરતું
ધિકકાર છે
આવી યુવાની પર જે પોતાના ખતરામાં પણ આવાજ ના ઉઠાવે...
આવનારી પેઢીને...?
હજુ પણ સમય છે ચેતી જજો...
નહીં તો કઈ જ નહીં વધે પાછળ
એક થજો અન્યાય સામે આવાજ ઉઠાવો
અભ્યાસ કરો તમારા સપના સાકાર કરો
એકતા બતાવો પરિવર્તન લાવો, ભવિષ્ય બચાવો
આવતી પેઢી માટે મજબૂત ભવિષ્ય બનાવો
હવે ચાલો ગાંધીનગર એમની ખુરશીઓ આપડા પાવડેથી ખોદી નાખવી........જય કિસાન 🙏 🙏
સાચી દિશામાં પગલું ભરો આવો સૌવ સાથે મળીને ખેડૂતો ભાઈઓ ને સાથ સહકાર આપવી જે જગતતાત આજે પોતાની હક્ક ની લડાઈ લડી રહ્યા છે જય જવાન જય કિસાન જય
👳♂️👑reels
Click here to claim your Sponsored Listing.
Category
Telephone
Website
Address
Godhra