Panchdev Mandir,Bayal
સાબરકાંઠા રામદેવ પરિવાર સંચાલિત પંચદેવ મન્દિર,બાયલ ઢાંખરોલ,તાલુકો-મોડાસા,અરવલ્લી
સાબરકાંઠાના કાંકણોલ પ્રગટ ધામ ખાતે પ્રગટ સદગુરુ બ્રહ્મસ્વરૂપ નરસિંહરામ દાદાના પાવન સાનિધ્યમાં યોજાયેલા મેળાવડામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે પંચદેવ મંદિર, બાયલ ગુરૂગાદી રચિત "નિત્યપાઠ-ગુરુમહિમા અને રામદેવજી ચાલીસા" ના નવીન પ્રકાશન અર્પણ કરવામાં આવ્યું. પૂજ્ય દાદાએ જૂની યાદો સ્મરણ કરી આશીર્વાદ પ્રદાન કર્યા.
જય સાહેબ 🙏
જય ગુરૂદેવ 🙏
Jay Vyas Mahesh Vyas
અધિક જેઠ સુદ બીજ ના સર્વે ને જય રામદેવજી મહારાજ 🎠🚩
Jay Vyas Mahesh Vyas
રામદેવજી મહારાજ જ્યોતપાઠ.
Jay Vyas Mahesh Vyas
રામદેવજી મહારાજ શોભાયાત્રા અને પૂ. વ્યાસ સાહેબ સામૈયું
Jay Vyas Mahesh Vyas
Ramdevji Maharaj Jyotpath 🎠🚩
Jay Vyas Mahesh Vyas
લવારી ગામે રામદેવજી મહારાજ નો જમા જાગરણ જ્યોતપાઠ.
Jay Vyas Mahesh Vyas
રામદેવજી શોભાયાત્રા અને પૂ સાહેબશ્રી નું સામૈયું.
Jay Vyas Mahesh Vyas
લવારી ગામે રામદેવજી મહારાજ નો જમા જાગરણ અખંડ જ્યોત પાઠ.
Jay Vyas Mahesh Vyas
ગામ બોરડી, મોડાસા ખાતે બ્રહ્મલીન મહંત શ્રી ચંદુનાથજી યોગી સાહેબ ની ૧૩મી પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણી અને રામદેવજી મહારાજ જ્યોત પાટ 🙏
Mahesh Vyas Jay Vyas
Click here to claim your Sponsored Listing.
Category
Contact the place of worship
Website
Address
Modasa