Info Aravalli GoG
page of District information office, Aravalli, Government of Gujarat
08/10/2026
08/10/2026
આપણા ઘર, શહેર અને રાજ્યને સ્વચ્છ બનાવવા સદા અગ્રેસર રહીએ...
08/10/2026
યુગપ્રવર્તક સાહિત્ય સર્જક, "ઉપન્યાસ સમ્રાટ" મુનશી પ્રેમચંદજીની પુણ્યતિથિએ ભાવપૂર્ણ વંદન.
સામાન્ય જનજીવનની સંવેદનાઓ, ગ્રામીણ જગત અને સામાજિક વાસ્તવિકતાઓને વાચા આપતી તેમની અમર સાહિત્યિક કૃતિઓનું વાચકોના હૃદયમાં સદૈવ વિશેષ સ્થાન રહેશે.
07/10/2026
વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા 2026 અંતર્ગત અરવલ્લી જિલ્લામાં એક પ્રેરક કાર્યક્રમ યોજાયો.
માનનીય મંત્રીશ્રી અને અરવલ્લીના પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ યોજનાકીય લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળવામાં આવ્યું અને માનનીય વડાપ્રધાનશ્રીએ પણ વર્ચ્યુઅલ સંબોધન કર્યું.
સમારોહના અંતે રેલી અને મશાલ સાથે સેવા જ્યોતિ યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકોએ ભાગ લીધો.
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું!
06/10/2026
રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાના અભિગમ સાથે અગ્રેસર ગુજરાત...
રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત; ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 15,000થી વધુ સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાનું સરકારનું આયોજન; આ વર્ષથી IIoT આધારિત સિસ્ટમ દ્વારા રિન્યૂએબલ એનર્જી સિસ્ટમના મોનિટરિંગની પણ શરૂઆત...
Category
Contact the organization
Address
Jilla Sewa Sadan
Modasa
Alerts
Be the first to know and let us send you an email when Info Aravalli GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.