Memon Network

Memon Network

Share

Connecting Memon 2 Memon globally Memon Net Work

Photos from Memon Network's post 05/09/2026

WMO વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન પ્રમુખ હાજી હસીન અઘાડી અને
ટ્રસ્ટી હાજી એહસાન ગઢાવાલા તથા તેંમની ની ટીમ ની ઉનાવા (ઊંજા) દરગાહ પરની મુલાકાત માં પુવૅ wmo સીટી ચેરમેન હાજી ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ એ શાલ ઓઢાડી સન્માન કર્યું અને નિયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું.
Memon Net Work

03/09/2026

હાજી અશરફ શેઠ નૂરાની
ઝૈનબ મેમોરિયલ હોસ્પિટલના દ્રષ્ટાવાન સ્થાપક
હાજી અશરફ શેઠ નૂરાની સાહેબ એક નિષ્ઠાવાન, સેવાભાવી અને દ્રષ્ટાવાન વ્યક્તિત્વ હતા.
માનવતાની સેવા અને સમાજને ઉત્તમ તબીબી સુવિધા મળે તે તેમનું જીવનનું એક મહાન સ્વપ્ન હતું.
સપ્ટેમ્બર 2001માં જ્યારે ઝૈનબ મેમોરિયલ હોસ્પિટલની સફર શરૂ થઈ, ત્યારે આસપાસનો વિસ્તાર હજુ વિકાસના પ્રારંભિક તબક્કામાં હતો. પરંતુ હાજી અશરફ શેઠ નૂરાની સાહેબને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આવનારા સમયમાં આ વિસ્તારનો વિકાસ થશે અને અહીં હોસ્પિટલની ખૂબ જરૂર પડશે.
આજે 25 વર્ષ બાદ, તેમનું એ દૂરંદેશી સ્વપ્ન હકીકતમાં સાકાર થયું છે. હજારો દર્દીઓ અને આસપાસના વિસ્તારોના લોકો ઝૈનબ હોસ્પિટલની તબીબી સેવાઓથી લાભ લઈ રહ્યા છે.
દુર્ભાગ્યે, 2016માં તેમનું અવસાન થયું, પરંતુ તેમનું સ્વપ્ન અને માનવસેવાનો સંકલ્પ આજે પણ જીવંત છે અને ઝૈનબ હોસ્પિટલની દરેક સેવામાં તેમની વિચારધારા જોવા મળે છે.

28/08/2026

Baghdad Sharif travel with Atlas Tours & Travels

• Baghdad | Najaf | Kufa | Karbala
• 11vi Sharif special VIP PACKAGE
CALL +91 9819561000
Call +91 7506337245

Holidays by Atlas

Photos from Memon Network's post 28/08/2026

Europe की खूबसूरती हो 🇪🇺, Turkey का इतिहास 🕌, या Dubai की luxury 🌆 — Holidays by Atlas के साथ आपका dream vacation बनेगा यादगार! ❤️

🌟 Say YES to New Adventures! 🏙️ 🕌
From seamless flight bookings ✈️ to customized international itineraries 🌍, हम आपके हर सफ़र को बनाते हैं easy, comfortable & hassle-free
⁠ ⁠
(International Tour Packages, Atlas Tours & Travels, Europe Vacations, Turkey Travel, Dubai Holidays, Travel Agency, Book International Trip)

27/08/2026

🔐 CYBER SECURITY & AI WORKSHOP 2026 🚀
Universal Memon Organisation, in collaboration with Jetking, brings you a practical and hands-on Cyber Security & AI Workshop designed for students and professionals.

✅ 5th & 6th Sept 2026 (Sat & Sunday)

📲 Register Now:
https://forms.gle/RJFWbx21SSWgQVJ37

⚠️ Seats are limited. Don’t miss this Opportunity

Photos from Memon Network's post 24/08/2026

Saurashtra Halai Memon Jamat Surat successfully organised its Students’ Prize Distribution Ceremony, celebrating the achievements and hard work of our young students.

We were honoured to have Mr. Affan Faruk Patel, Whole-Time Director, KP Group, and Mr. Iqbal Officer, President, All India Memon Jamat Federation, as our esteemed Chief Guests. Both delivered inspiring and meaningful speeches that were highly appreciated by everyone present.

🏆 408 prizes were distributed to students, along with 5 special prizes for Qur’an Hafiz. The prizes were presented by our respected Chief Guests, Committee Members, Youth Committee Members, Presidents of other Jamats, special guests and generous Jamat donors.
Memoni Boli Mithi Boli

Photos from Memon Network's post 12/08/2026

Kolsa Mohalla Ranavav Halai Memon Jamat – Mumbai
🌸 Members’ Get-Together & Women Empowerment Initiative 🌸
✨ Honhar Beti — A proud project by Kolsa Mohalla Ranavav Halai Memon Jamat, Mumbai.
Under the Honhar Beti project, various initiatives are being conducted to empower women and help them become self-reliant, including:
👩‍🏫 Skill-based courses for women
🏠 Training and opportunities for needy housewives
💡 Developing new skills and talents among ladies
🤝 Supporting women towards self-employment
🌱 Creating opportunities for a better and brighter future.

Our Aim:
To empower women by giving them Hunnar (skills), confidence and opportunities to become independent and contribute towards their families and society.
“Hunnar Do, Hausla Do, Aur Har Beti Ko Aage Badhne Ka Mauka Do.” 🌸

12/08/2026

पिछले साल 100 समूह शादी करवाने के बाद इस साल भी 63 दुल्हा दुल्हन की समूह शादी का इंतज़ाम किया गया है।
वर्ल्ड मेमन ऑर्गनईजसन और सुन्नी दावत ए इस्लामी की जानिब से दूसरी बार ईद ए मिलादून नबी के मौके पर मालेगाव (महाराष्ट्र) मे इजतेमा ए निकाह का शानदार प्रोग्राम रखा गया है।
Memon Net Work

11/08/2026

માત્ર એક જ કોલ કરો અને ફ્લાઇટ ની ટિકિટ બુક કરાવો.
Atlas Tours & Travels
🌍 International અને Domestic Flight ટીકીટ બુકિંગ કરાવવા માટે ભરોસાપાત્ર ટ્રાવેલ એજન્ટ એટલે Atlas Tours and Travels 🇳🇪+91 88799 31119

✅ અમારી સેવા ઓ:
🛟 દરેક દેશ ના વીઝા અને ટ્રાવેલ ઇન્સુરન્સ કાઢી આપવામાં આવશે
🏨 કોઈ પણ દેશ ની હોટલ બુકિંગ કરી આપવામાં આવશે.

🛥️ ડેસ્ટીનેશન વેડિંગ સમયે તમારા મહેમાનો ની ટિકિટ,હોટલ અને વિઝા બુકિંગ.

🕋 હજ 2027, ઉમરાહ ટુર(દર મહિને) અને બગદાદ શરીફ માં બેસ્ટ સર્વિસ આપવા માટે જૂની અને જાણીતી Atlas Tours and Travels નો સંપર્ક કરો.

15/06/2026

Changing ceremony of Qiswa (Gilaf E Qa'ba)
Islamic New year Hijri 1448.
नया साल शुरू होने पर मक्का शरीफ में खाना ए काबा की गिलाफ को बदलाया गया।

Address


Mohammad Ali Road
Mumbai
400003