I Love Rajkot

I Love Rajkot

Share

News • Food • Property • Events
Promote Your Business with us 🚀
For Promotion : 📞 +919408839090

28/09/2026

ઐતિહાસિક સફળતા! ગુજરાતથી શરૂ થયેલી સફર હવે આખા દેશમાં ગૂંજી રહી છે! 🚀📈

જ્યારે સખત મહેનત, અતૂટ વિશ્વાસ અને શ્રેષ્ઠ ગુણવત્તા ભેગા મળે છે, ત્યારે પરિણામ આવું જ ભવ્ય જોવા મળે છે. German Green Steel and Power Limited ના IPO ને માત્ર ૨ જ દિવસમાં ૪ ગણું (4X) સબ્સ્ક્રિપ્શન મળ્યું છે!
આ માત્ર આંકડા નથી, પરંતુ રોકાણકારો અને ગ્રાહકોનો અમારા પરનો અતૂટ વિશ્વાસ છે.

મુખ્ય હાઇલાઇટ્સ:
* 4X સબ્સ્ક્રિપ્શન: માત્ર ૨ દિવસની અંદર મળ્યો અદ્ભુત પ્રતિસાદ!
* રિજનલ લેગસીથી નેશનલ સ્ટેજ: ગુજરાતના મૂળ સાથે જોડાયેલી બ્રાન્ડ હવે દેશભરમાં નવી ઓળખ બનાવી રહી છે.
* વિશ્વાસપાત્ર ગુણવત્તા: જર્મન TMT અને જર્મન ઇપોક્સી TMT બાર્સ સાથે ટકાઉ અને મજબૂત ભવિષ્યનું નિર્માણ.
* ગ્રીન એનર્જી તરફ પગલું: ગ્રીન સ્ટીલ અને પાવર ક્ષેત્રે નવી ક્રાંતિ!
અમારા દરેક રોકાણકાર, પાર્ટનર અને ગ્રાહકનો હૃદયપૂર્વક આભાર. જર્મન ગ્રીન સ્ટીલનો આ નવો સુવર્ણ અધ્યાય અહીંથી શરૂ થાય છે!

27/09/2026

બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ મોકૂફ; IBA સાથેની બેઠકમાં સહમતી સધાતાં ગ્રાહકોને મોટી રાહત

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં હકારાત્મક સમાધાન થતાં સોમવારથી જાહેર કરાયેલી દેશવ્યાપી હડતાળ મોકૂફ રાખવાનો મોટો નિર્ણય લેવાયો છે. તમામ શનિવારની રજા (5 દિવસનું વર્કિંગ વીક) અને અધિકારીઓની પીએલઆઈ (PLI) સ્કીમમાં સુધારા સહિતના પેન્ડિંગ પ્રશ્નોના ઉકેલ માટે હાઈ-લેવલ કમિટી રચવા પર બંને પક્ષો વચ્ચે સહમતી બની છે.

26/09/2026

જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લે ભવ્ય ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’નું લોન્ચિંગ

26/09/2026

વિરાટ કોહલીએ નિવૃત્તિ મુદ્દે આપ્યું મોટું નિવેદન: "2027નો વનડે વર્લ્ડ કપ ભારત માટે મારો છેલ્લો વર્લ્ડ કપ હશે"

26/09/2026

રાજકોટના ગોંડલમાં કેન્દ્રીય મંત્રી ડો મનસુખ માંડવિયાનું આગમન: વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમમાં થયા સહભાગી

Telephone

Website

Address


Rajkot

Alerts

Be the first to know and let us send you an email when I Love Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Rajkot.