The Rajkot Post
▶️ 𝑭𝑶𝑹 𝑹𝑨𝑱𝑲𝑶𝑻𝑰𝑨𝑵𝑺
▶️ 𝑵𝒆𝒘𝒔 || 𝑹𝒆𝒂𝒍 𝑺𝒕𝒐𝒓𝒊𝒆𝒔 || 𝑮𝒓𝒐𝒖𝒏𝒅 𝑹𝒆𝒂𝒍𝒊𝒕𝒚 || 𝑰𝒏𝒔𝒕𝒂𝒏𝒕 𝑼𝒑𝒅𝒂𝒕𝒆𝒔
▶️ 𝑺𝑻𝑨𝒀 𝑼𝑷𝑫𝑨𝑻𝑬𝑫 24×7
𝑩𝑼𝑺𝑰𝑵𝑬𝑺𝑺 𝑰𝑵𝑸𝑼𝑰𝑹𝒀 : 📲 9313726482
👉 Follow us to connect.
Along with reading regional, national and international news which are provided by us, The Rajkot Post also allows you to upload news and information online which can be read and viewed by others globally.
રાજકોટ: દશામાંના વ્રતમાં અંધશ્રદ્ધા સાથે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાના સવાલો!
Harsh Sanghavi CMO Gujarat The Rajkot Post Collectorate Rajkot
અંબાલામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, દિલ્હી-ચંદીગઢ હાઇવે જામ !
રાજકોટ - દશામાંના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના સવાલો...
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન...
દશામાં નો કોઈ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ નથી અને વ્રત કરવામાં આવે છે..
લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી...
દશામાંના નામે કેટલાક તત્વો અંધશ્રદ્ધા ફેલાવે છે...
મૂર્તિ દૂધ પીવે છે, પત્રિકાઓ વિતરણ કરવામાં આવે છે જેમાં અમુક ટેક લેવા અને કાર્ય પૂર્ણ કરવા આદેશ કરવામાં આવે છે, માતાજીના નામે કાર્ય નહિ કરો તો ઘરમાં અપમૃત્યુ થશે તેવા લખાણ લખવામાં આવે છે...
આર્થિક નુકસાનીનો ભય બતાવવામાં આવે છે...
મૂર્તિઓ બનાવનારા વેપારીઓ ખોટા ભ્રમ ફેલાવી નવા નવા વ્રત કાઢી આર્થિક લાભ લઇ રહ્યા છે...
મૂર્તિ વિસર્જન પછી અવદશા જોવા મળે છે
રાજકોટના સાધુવાસવાણી રોડ પર 3 મહિલાઓ બાખડી, વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ !
રાજકોટના સાધુવાસવાણી રોડ પર ખોદકામ કરતા GSPC ગેસની લાઇન લીકેજ! #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ
સુરત AIથી નકલી RC બુક બનાવી ચોરીની બાઈક વેચતી ગેંગ ઝડપાઈ! #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ
હર્ષ સંઘવીએ કમાન્ડોને કહ્યું, “તમને ખબર પડે છે, દર વખતે લોચા મારો છો” ! #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ
આ છે રાજકોટના મેયર ડો.નેહલ શુક્લ જૂઓ #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ
સોમનાથ મહાદેવના કરો દર્શન ! #ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ
Category
Address
517, 5th Floor, Star Chamber, Harihar Chowk
Rajkot
36000
Alerts
Be the first to know and let us send you an email when The Rajkot Post posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.