Rajkot Computer Traders Association
RCTA is Professional Organization of Distributors System Integrator Professionals and Consultants
15/08/2026
Happy Independence Day India
Vande Mataram
- RCTA TEam
15/07/2026
TECHNOBLAST 7.0 organized on 10th July 2027. Glimpses of the same.
20/06/2026
RCTA 2026 Program no.2. "SARGAM" Gujarat movie screening for RCTA Members with family. Movie's Lead Actor Mr. Harshal Mankad along with Harsh*t Dhebar, Director Nilesh Chovatiya and among others were present at the show.
03/05/2026
A wonderful Water Park event by RCTA. Lots of joy on the faces of members and children.
જ્યાં રામ છે, ત્યાં વિજય અને સુખ છે. રામ નવમીની હાર્દિક શુભેચ્છાઓ!
- Team RCTA
itrajkot
04/03/2026
Happy Holi
From - RCTA Team
itrajkot
22/01/2026
રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશન દ્વારા તા. 18/01/2026, રવિવારના રોજ, નાગર બોર્ડીંગ ખાતે યોજાયેલા રાજકોટ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પમાં 🩸46 🩸 બ્લડની બોટલ્સ રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળે તેવા શુભઆશયથી અર્પણ કરવામાં આવેલ.
આ તકે રાજકોટ કોમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખશ્રી કિરીટકુમાર ઓગાણજા, શ્રી ચેતનભાઈ વખારિયા જેઓ રક્તદાન પણ કરેલ તેમજ RCTAના તમામ કારોબારીના સભ્યો તેમજ નાગર બોડીઁગના ચેરમેન ડૉ . હેમાંગભાઈ વસાવડા અમારા દરેક રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી અમને માર્ગદર્શન તેમજ પ્રોત્સાહિત કરતાં હોય છે, તેમજ ધારાસભ્ય ડૉ. દશિઁતાબેન શાહે ખાસ તેમનો અમુલ્ય સમય આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરેલ. ડૉ.હરીશ રૂપારેલીયા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા અમારા નિયમિત રક્તદાતા છે, રાજકોટ પી.ડી.યુ.મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના ડોક્ટર્સની ટીમ, ટેકનિશિયન મિત્રોની ટીમ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ડોકટરની ટીમ. આ તકે તમામ રકતદાતાઓનો અમો ખાસ આભારી અને રુણી છીએ
21/01/2026
🇮🇳 26 જાન્યુઆરી 2026 – આપણો ગૌરવ, આપણો ગણતંત્ર દિવસ 🇮🇳
આ દિવસ માત્ર ઉજવણી નથી, પરંતુ અમારા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના લોહી, ત્યાગ અને બલિદાનનું સ્મરણ છે.
જેઓએ પોતાના સપનાઓ કુરબાન કરી આપણને સ્વતંત્ર ભારત આપ્યું – તેમને RCTA પરિવાર તરફથી શત્-શત્ નમન.
RCTAના તમામ સભ્યોને હૃદયપૂર્વક આમંત્રણ છે કે આ પાવન દિવસે ઉપસ્થિત રહી, તિરંગા સામે માથું ઝુકાવી દેશપ્રેમ અને એકતાનું પ્રતીક બનીએ.
ચાલો, સાથે મળીને સંકલ્પ લઈએ કે જવાબદાર નાગરિક બની, ઈમાનદારી અને સેવા દ્વારા ભારતને વધુ મજબૂત બનાવીએ.
*🇮🇳 વીરોનાં બલિદાનને સલામ | ભારત માતા કી જય | જય હિંદ 🇮🇳*
🙏 RCTA ના તમામ માનનીય સભ્યોને વિનમ્ર અપીલ 🙏
રાજકોટ કમ્પ્યુટર ટ્રેડર્સ એસોસિએશન (RCTA) દ્વારા આયોજિત
મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ માં
👉 દરેક RCTA સભ્ય પોતાના પરિવારજનો સાથે વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપે તેવી હાર્દિક વિનંતી.
🩸 રક્તદાન એ મહાદાન છે – આપનું એક યુનિટ બ્લડ અનેક જીવ બચાવી શકે છે.
🩺 રક્તદાન કરનાર તમામ વ્યક્તિઓને
👉 ફ્રી મેડિકલ ચેકઅપ (CBC / Sugar / Creatinine / Cholesterol / SGPT / ECG વગેરે) નો સંપૂર્ણ લાભ મળશે.
📌 ખાસ નોંધ:
➡️ આ કેમ્પમાં RCTA સભ્યો ઉપરાંત નૉન-RCTA વ્યક્તિઓ પણ રક્તદાન કરીને ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લઈ શકશે.
➡️ તેથી મિત્રો, સગા-સંબંધીઓ અને ઓળખીતાઓને પણ સાથે લાવશો.
📅 તારીખ: 18/01/2026 (રવિવાર)
⏰ સમય: સવારે 9 થી 2 સુધી
📍 સ્થળ: નાગર બિલ્ડિંગ કેમ્પાઉન્ડ, વિરાણી હાઇસ્કૂલ સામે, રાગોર રોડ, રાજકોટ
🙏 RCTA પરિવારની એકતા અને સમાજપ્રતિની જવાબદારી દર્શાવવા
દરેક સભ્ય તથા તેમના પરિવારજનોની હાજરી અત્યંત મહત્વપૂર્ણ છે.
❤️ Donate Blood, Save Life
🌱 આવો, માનવતાનું કાર્ય કરીએ
*TEAM RCTA* 🙏🏻
11/01/2026
RCTA Team at Fitag Expo 2026 - Gandhinagar
Category
Telephone
Website
Address
4-Sardar Nagar (W), Nr. Astron Chowk, Sardarnagar Main Road
Rajkot
360001
Alerts
Be the first to know and let us send you an email when Rajkot Computer Traders Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.