Thanganat Rajwadi Rass Mahotsav

Thanganat Rajwadi Rass Mahotsav

Share

Garba is a dance that honors, worships, and celebrates the feminine form of divinity.

24/08/2026

નવરાત્રી એટલે માત્ર ગરબો નહીં…
આ તો આપણી મા અંબાની આરાધના, ભક્તિ અને સંસ્કારની પરંપરા છે. 🙏

19/08/2026

✨ ગરબા રમવાનો સમય આવી ગયો છે! 💃🕺
આ વખતે Navratri બનશે વધુ ખાસ, વધુ રંગીન અને યાદગાર! ❤️‍🔥

🎟️ Pass Booking OPEN!
તમારો Pass આજે જ Book કરો અને તૈયાર થઈ જાઓ નવ દિવસના ધમાકેદાર ગરબાના ઉત્સવ માટે! 🔥

10/08/2026

🪔 માતાજીના આશીર્વાદ સાથે, તમારા વ્યવસાયની નવી ઓળખ!

આ નવરાત્રીના ભવ્ય આયોજન સાથે જોડાઈને તમારા Brand ને આપો નવી ઊંચાઈ.
📩 Sponsor બનવા માટે આજે જ સંપર્ક કરો.

09/08/2026

Sponsorship Opportunities OPEN!

તમારી Brand ને જોડો આ ભવ્ય Navratri Celebration સાથે.

Photos from Thanganat Rajwadi Rass Mahotsav's post 09/08/2026

✨ આ નવરાત્રી, તમારા Brand ને આપો એક નવી ઓળખ! ✨

હજારો લોકો સુધી પહોંચવાની આ મોટી તકમાં જોડાઓ અમારા Official Sponsors તરીકે.

❤️

02/08/2026

એક મંચ… ત્રણ ધમાકેદાર અવાજ… અને અનલિમિટેડ ગરબાની મજા! 🔥✨

આ વર્ષે થંગનાટ રાજવાડીના ભવ્ય નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ વધારવા આવી રહ્યા છે ગુજરાતના લોકપ્રિય કલાકારો…

🌟 Avdhish Hariyani
🌟 Kiran Makwana
🌟 Milan Kakadiya

અને તેમની સાથે ધમાકેદાર લાઈવ મ્યુઝિકનો જાદૂ સર્જવા તૈયાર છે RV Bend – Rubal Vaghela Team. 🥁🎶

નવરાત્રીની દરેક રાત બનશે સંગીત, ગરબા અને ઉત્સાહનો ભવ્ય ઉત્સવ. પરિવાર અને મિત્રો સાથે આવીને માણો યાદગાર પળો, શાનદાર વાતાવરણ અને દિલને ઝૂમી ઉઠે એવી મહેફિલ.

02/08/2026

ગરબાની ધૂન હવે બનશે વધુ જ જોરદાર! 🔥

આ વર્ષે થંગનાટ રાજવાડીના રંગમંચ પર આપ સૌનું સ્વાગત કરવા આવી રહી છે ધમાકેદાર RV Bend – Rubal Vaghela Team! 🥁✨

દરેક તાલમાં રહેશે જુસ્સો, દરેક બીટ પર થશે ધમાલ અને દરેક ગરબાના પગલાં બનશે યાદગાર. પરંપરાગત ગરબા સાથે એનર્જીથી ભરપૂર લાઈવ બેન્ડનો અનોખો અનુભવ કરવા તૈયાર થઈ જાઓ.

💥 જો તમે આ વર્ષની સૌથી યાદગાર નવરાત્રી જીવવા માંગો છો, તો આ અવસર ચૂકતા નહીં!

📍 સ્થળ: થનગનાટ રજવાડી
🎶 Live Performance: RV Bend – Rubal Vaghela Team

01/08/2026

જે ઘડીની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા… એ ક્ષણ આવી ગઈ! ✨

🔥 આ વર્ષે થનગનાટ રજવાડી 2026 ના રંગમંચ પર પોતાના સુરીલા સ્વરોથી ગરબાની રમઝટ જમાવવા આવી રહ્યા છે…

🎤 કિરણ મકવાણા

તૈયાર થઈ જાઓ એવી નવરાત્રી માટે…
જેમાં દરેક તાલ પર દિલ પણ થનગની ઊઠશે! ❤️

01/08/2026

જે ઘડીની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા… એ ક્ષણ આવી ગઈ! ✨

🔥 આ વર્ષે થનગનાટ રજવાડી 2026 ના રંગમંચ પર પોતાના સુરીલા સ્વરોથી ગરબાની રમઝટ જમાવવા આવી રહ્યા છે…

🎤 કિરણ મકવાણા

તૈયાર થઈ જાઓ એવી નવરાત્રી માટે…
જેમાં દરેક તાલ પર દિલ પણ થનગની ઊઠશે! ❤️

Website

Address


Rajkot

Alerts

Be the first to know and let us send you an email when Thanganat Rajwadi Rass Mahotsav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Rajkot.