Aapdu Rajkot
Aapdu Rajkot is a Social Media Marketing Agency which will keep you updated regarding News, Food, People, Tourism, Citylife, Restaurants of Rajkot.
A page presenting everything the city has to offer. Aapdu Rajkot is a place where you get any information about what is happening in the city. You get to know whatever the city has to offer and you get the latest news updates too.
માટી, સર્જનાત્મકતા અને ભક્તિનો સંગમ!
રીજનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે માટીના ગણેશજી બનાવવાની કાર્યશાળાની ખાસ ક્ષણો.
આ વખતે બાપ્પાનું આગમન,
ઇકો-ફ્રેન્ડલી રીતે!
(MittiGanesh, EcoGanesh , WorkshopRecap , RajkotEvents , RegionalScienceCenterRajkot , EcoFriendlyGaneshotsav ClayGanesha ReelsIndia EcoFriendlyFestival GaneshChaturthi2026 RajkotDiaries, Aapdu Rajkot)
બાપ્પાના આગમનની ખુશીમાં આકાશ પણ ઝૂમી ઉઠ્યું અને વરસી પડ્યો વરસતો પ્રેમ! જ્યારે આકાશે પણ મેઘરાજા બનીને બાપ્પાનું સ્વાગત કર્યું, ત્યારે વાતાવરણ એકદમ દિવ્ય થઈ ગયું. ગણપતિ બાપ્પા મોરિયા!
Bappa Agman Status Gujarati
Ganesh Chaturthi Rain Entry
Ganpati Bappa Morya Gujarati Caption
Rainy Bappa Agman Reels
Ganesh Utsav Rajkot
આતુરતાનો અંત અને આગમનની તૈયારીઓ...
(GanpatiBappaMorya, GaneshUtsav, BappaLover, BappaArrival GanpatiAagman GaneshChaturthi BappaMorya BappaKeSath, Aapdu Rajkot, Rajkot Ganesh market)
પર્યુષણ પર્વના પાંચમા દિવસે પ્રહલાદ પ્લોટના જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાચનની ખૂબ જ ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી.
(ParyushanParv MahavirJanmaVanchan PrahladPlot JainDerasar Jainism MahavirSwami PrahladPlotDerasar RajkotJains BhaktiBhav JainFestival Paryushan2026 Aapdu Rajkot)
આ ગણેશોત્સવમાં પ્રકૃતિનું જતન કરીએ!
આવો, આપણા હાથે માટીમાંથી ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવતા શીખીએ અને પર્યાવરણ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ.
સ્થળ: રીજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ
તારીખ: ૧૩ સપ્ટેમ્બર
સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦
ચાલો, આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી ગણેશજી ઘરે લાવીએ!
(EcoFriendlyGanesha, MittiGanesha, GaneshChaturthi, EcoGaneshaWorkshop, RajkotEvents, RegionalScienceCenterRajkot, RajkotDiaries, GreenGanesha, SaveEnvironment, RajkotCity, EcoFriendlyFestival, RajkotConnect, Aapdu Rajkot)
‘હર હર મહાદેવ’ ના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું રંગીલું રાજકોટ!
શ્રી રામનાથ મહાદેવ મંદિર નગર યાત્રા 2026
(RamnathMahadev, RamnathMahadevRajkot, Rajkot, NagarYatra2026, KavadYatra2026, HarHarMahadev, JayBholenath, ShivaBhakti RajkotDiaries, SanatanDharma, MahadevDarshan, ShravanSpecial, RajkotNews, Aapdu Rajkot)
બિલિપત્રનો અર્ક, જળાભિષેકનો પવિત્ર નાદ અને રામનાથ મહાદેવનું દિવ્ય ધામ! સૌ ભક્તજનોને શ્રાવણ માસના સોમવારની હાર્દિક શુભકામનાઓ!
(RamnathMahadev, RamnathTemple, RajkotDiaries, RajkotMahadev, ShravanMass, SomvarVrat, HarHarMahadev, OmNamahShivaya, Bholenath, Mahakal, ShivShanti, ShivBhakti, JaiBhole, Aapdu Rajkot)
કૃષ્ણ ભક્તિ અને ઉત્સાહનો અનોખો સંગમ! માધવના જન્મોત્સવના રંગે રંગાયું આખું રાજકોટ. નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી!
(ShreeKrushnaJanmotsav, JanmashtamiRajkot, Gokulashtami, RangiluRajkot, RajkotDiaries, KrushnaBhakti, NandGherAnandBhayo, RadheRadhe, JayShreeKrishna, MatkiPhod, Janmashtami2026, Aapdu Rajkot)
નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી!
શોભાયાત્રા ૨૦૨૬ ની સુંદર ક્ષણો.
(Janmashtami2026, Shobhayatra2026, KrishnaJanmashtami, JaiShreeKrishna, Kanha Shobhayatra, Gokulashtami, BhaktiVibes, FestivalsOfIndia, GujaratFestivals, Aapdu Rajkot)
Category
Contact the business
Telephone
Website
Address
RAJKOT
Rajkot
360001
Alerts
Be the first to know and let us send you an email when Aapdu Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.