Indranil Rajguru
લોકશાહીના રક્ષક
Ex.Member of Legislative Assembly from Rajkot -1,Gujarat.
લોક જાગરણથી લોકોની માનસિકતા બદલવા અને એ રીતે તંદુરસ્ત અને સલામત સમાજની રચના કરવાનું અભિયાન જેને છેડ્યું છે, એવા ઇન્દ્રનીલ રાજગુરુ રચનાત્મક અભિગમ ધરાવે છે.તેમજ રાજકરણને સેવા નું માધ્યમ ગણે છે.
ઘોડેસવારી, ટ્રેકિંગ, કાર રેલી, સિંગીંગ જેવા શોખ ધરાવતા ઇન્દ્રનીલ કુટુંબ પ્રેમી, નીડર, સાહસિક અને સ્પષ્ટવક્તા છે.ધારાસભામાં કોઈની પણ સેહ રાખ્યા વગર લોકોના સળગતા પ્રશ્નો સરકાર તેમજ તંત્ર સમક્ષ મુકીને પગલા લેવા મજબુર કરે છે તે લોકો સમક્ષ પ્રત્યક્ષ છે.
ત્રણ પેઢીથી લોકશાહીની વિચારધારાને વરેલા, સુખી સમ્પન,સીધાન્ત્વાદી પરિવારમાંથી આવેલ ઇન્દ્રનીલ લોકોના પ્રશ્નોને સમજીને એના ઉકેલ લાવવા હમેશાં તત્પર રહે છે. નાની કે મોટી કોઈ પણ વ્યક્તિ સીધી મળી શકે છે અને પોતાની વાત મૂકી શકે એટલા સરળ છે.
સ્વતંત્ર સેનાની દાદા લક્ષ્મનભાઈ અને લોખંડી મનોબળ ધરાવતા પિતા સંજયભાઈના ગુણોને વારસામાં પામેલા ઇન્દ્રનીલ રાજગુરુએ પાછલી બે પેઢીની મજબુત ધરોહરને વધુ સફળતા સાથે આગળ વધારી છે.
Category
Contact the public figure
Telephone
Website
Address
Race Course
Rajkot
360001
Alerts
Be the first to know and let us send you an email when Indranil Rajguru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.