HR Foodzone
HR Foodzone
The Army Cafe
Welcome to the Heaven of Food.
14/11/2023
Happy New Year 🎊😍😋
Have a Foodie Year to You 😁
03/09/2023
Thank you so much Dy. Collector Saheb Shree Hiral Bhalala for Visiting HR FOODZONE - The Army Cafe😍❤️
23/08/2023
Congratulations to Team ISRO ❤️😍🎉 for Making Every INDIAN Proud❤️🥰
12/08/2023
જય હિંદ Foodie મિત્રો, 🇮🇳
આખો દેશ આઝાદીના પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યુ છે ત્યારે HR Foodzone - The Army Cafe આપ સૌ માટે એક ધમાકેદાર ઓફર લઈને આવી ગયું છે...❤️
દેશનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવો એકમાત્ર આર્મી થીમ વાળા કેફે HR Foodzone -The Army Cafe સાથે અને મેળવો કોઈ પણ પિઝા ફક્ત 77/-Rs માં 😍
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
22/06/2023
Jay Hind 🇮🇳
૨૪મી જુન, ૨૦૨૩ના રોજ HR FOODZONE - The Army Cafe 5 વર્ષ સફળતાપુર્વક પૂર્ણ કરી, 6 વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે ત્યારે આપ સર્વોના પ્રેમ અને સહકાર બદલ દિલ થી ખુબ ખુબ આભાર...😍
5th Anniversary Offer 🎉
એક પિઝા ખરીદો(૧૩૦/-)🍕 અને
મેળવો ગાર્લિક બ્રેડ🍞 અને કોલ્ડ ડ્રીંક🥃
ફ્રી... ફ્રી... ફ્રી...💥🎉🌟
Offer Date:- 24th જુન, 2023, શનિવાર
New Reel 😍❤️
જોરદાર બ્લોગ 😍❤️
એક વાર જરૂર જોવો 😍
18/04/2023
ખુબ ખુબ આભાર મેહુલભાઈ😍🙏
આપ કામની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અમારા જેવા એક નાના કેફેની મુલાકાત લીધી અને અમારા કામની પ્રશંસા કરી અને અમારા સાહસને બિરદાવ્યું એ બદલ આપનો દિલ ખુબ ખુબ આભાર ❤️😍
ખરેખર આપ ખુબ જ ઉમદા કામ કરી રહ્યા છો, આપ આવી જ રીતે અમારા જેવા નાના સ્ટાર્ટઅપ ને સપોર્ટ કરતા રહો એવી શુભકામનાઓ 😍❣️🙏
Category
Contact the restaurant
Telephone
Address
G4, City Center, Yogi Chowk
Surat
395010
Opening Hours
| Monday | 10am - 11:59pm |
| Tuesday | 10am - 11:59pm |
| Wednesday | 10am - 11:59pm |
| Thursday | 10am - 11:59pm |
| Friday | 10am - 11:59pm |
| Saturday | 10am - 11:59pm |
| Sunday | 10am - 11:59pm |
Alerts
Be the first to know and let us send you an email when HR Foodzone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.