Aap Rakesh patel

Aap Rakesh patel

Share

Jay javan jay kishan

30/04/2026

વિપક્ષ વગરનું સુરત....
એક વાર વિચારી જુઓ....

30/04/2026

સુરતના શિક્ષકોનો અવાજ હારી ગયો.

આપણે તો શિક્ષક એટલે આપણે તો ચૂંટણી સાથે શું લેવા-દેવા ? પણ દુઃખ એક જ વાતનું છે કે સમિતિના 100 વર્ષના ઈતિહાસમાં શિક્ષકોનો અવાજ બનવાવાળો એક ઈમાનદાર સભ્ય શિક્ષકોને મળ્યો હતો, એ અવાજ હવે સમિતિમાં નહી સંભળાય.

રોજ સવારે ઉઠીને શાળાએ પહોંચવું, OPS, શાળા-સફાઈની ગ્રાંટમાં વધારાની લડાઈ, SSA ગ્રાંટની લડાઈ, 4200 ગ્રેડ પે, જ્ઞાનસેતુ/જ્ઞાનસહાયકનો વિરોધ, શિક્ષકોની અછત, શિક્ષકોને શિક્ષણ સિવાયના કામોમાંથી મુક્તિ, એકમ કસોટી, શિક્ષકોનું સ્વમાન અને સ્વાભિમાન, શિક્ષણક્ષેત્રે ચાલતા ભ્રષ્ટાચાર, શિક્ષકોનું શોષણ, SIR પ્રક્રિયા, વગેરે તમામ મુદ્દે રાકેશભાઈ હિરપરા આખા ગુજરાતના શિક્ષકોનો અવાજ બન્યા.

આપણા પરિવારની શુભેચ્છા આવી હોય કે ન આવી હોય પણ આપણા જન્મદિવસે રાકેશભાઈની શુભેચ્છાનો મેસેજ આવી જ ગયો હોય. 300થી વધુ શાળાઓના નામ, સરનામું, આચાર્યોના નામ, જેમને મોઢે હોય એવો હીરો સુરતે ખોઈ નાખ્યો.

દુ:ખદ 😥

30/04/2026
Photos from Dharmesh Bhanderi's post 30/04/2026
Photos from Manoj Sorathiya's post 30/04/2026

Address


Surat
395006