VizenUp
VizenUp™ Helps Real Estate Companies
to Get Property Booking in Minimum
Possible Time by Understanding
Launching a project is easy—keeping it in continuous conversation is where the real game is! 🚀
One-day launches bring temporary leads, but consistent marketing brings continuous inquiries and sales. 🏢📈
Follow for more expert real estate marketing strategies and tips!
11/07/2026
🚀 Your project deserves more than just ads—it deserves a complete digital growth strategy.
At VizenUp, we help real estate builders generate quality leads, build a strong online presence, and turn digital marketing into actual site visits and bookings.
From Social Media Management to Meta Ads, Branding, Content Creation, and Lead Generation—we take your project where your buyers are.
📲 Ready to grow your real estate project the digital way? Let's build your success together.
બિલ્ડર્સની સૌથી મોટી ભૂલ! 🤦♂️🏢
ઘણા બિલ્ડર્સ એવું વિચારે છે કે આપણો પ્રોજેક્ટ સારો છે એટલે આપોઆપ વેચાઈ જશે. પણ માર્કેટની અસલી હકીકત કંઈક અલગ જ છે—"જો દિખતા હૈ, વહી બિક્તા હૈ!"
તમે સાઈટ ડેવલપમેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરો છો, પણ કેમેરા સામે આવીને ૩૦ સેકન્ડ તમારા પ્રોજેક્ટ વિશે બોલવામાં અચકાઓ છો? પછી ફરિયાદ થાય છે કે લીડ્સ નથી આવતી.
યાદ રાખો, સમસ્યા લીડ્સની નથી... સમસ્યા Visibility ની છે! જો લોકો તમને જોશે નહીં, તો તમારા પ્રોજેક્ટ સુધી પહોંચશે કેવી રીતે?
તમારા રીઅલ એસ્ટેટ પ્રોજેક્ટને માત્ર પ્રમોટ નથી કરવો, માર્કેટમાં તેની એક બ્રાન્ડ ઓળખ બનાવવી છે?
🤝 Connect with VizenUp today!
50-60 કરોડનો પ્રોજેક્ટ તો બનાવી લીધો, પણ શું લોકો તેના પર ભરોસો કરે છે? 🤔
આજના સમયમાં કોઈ પણ ગ્રાહક સીધી ઈન્ક્વાયરી નથી કરતો. તે સૌથી પહેલાં તમારા સોશિયલ મીડિયા પેજ અને ગૂગલ પર પ્રોજેક્ટનું નામ સર્ચ કરે છે. જો ત્યાં પ્રોફેશનલ કન્ટેન્ટ કે રેગ્યુલર અપડેટ્સ ન હોય, તો લીડ્સ તો આવશે પણ તેનું કન્વર્ઝન (બુકિંગ) નહીં થાય!
VizenUp તમારા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે લાવે છે કમ્પ્લીટ માર્કેટિંગ સોલ્યુશન્સ:
પ્રોફેશનલ વિડીયો શૂટ્સ 🎥
આકર્ષક કન્ટેન્ટ ક્રિએશન ✍️
સોશિયલ મીડિયા માર્કેટિંગ 📱
પ્રીમિયમ લીડ જનરેશન સ્ટેટજીસ 📈
માત્ર લીડ્સ જ નહીં, ગ્રાહકોના મનમાં તમારા પ્રોજેક્ટ પ્રત્યે સાચો ટ્રસ્ટ ઊભો કરો.
03/06/2026
💡 રિયલ એસ્ટેટમાં સૌથી મહત્વનું શું? — યોગ્ય કસ્ટમર સુધી યોગ્ય સમયે પહોંચવું.
વધુ Reach, વધુ Engagement અને વધુ Qualified Leads મેળવવા માટે જરૂરી છે એક મજબૂત માર્કેટિંગ પાર્ટનર. VizenUp તમારા પ્રોજેક્ટ માટે Branding, Lead Generation, Content Creation અને Complete Marketing Solutions પ્રદાન કરે છે.
તમારા પ્રોજેક્ટની વેચાણ યાત્રાને વધુ સરળ અને અસરકારક બનાવો.
☎️ વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો.
03/06/2026
🚀 કસ્ટમરની ઓળખ વગરનું માર્કેટિંગ એ દિશા વગરની મુસાફરી સમાન છે.
તમારો પ્રોજેક્ટ કેટલો પણ સારો હોય, જો તે યોગ્ય લોકો સુધી પહોંચતો નથી તો પરિણામ મર્યાદિત જ રહેશે. VizenUp ની સ્માર્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી તમારા પ્રોજેક્ટને યોગ્ય ખરીદદારો સુધી પહોંચાડે છે અને વધુ Conversion મેળવવામાં મદદ કરે છે.
અમે માત્ર Leads નથી આપતા, અમે Sales Opportunities બનાવીએ છીએ.
📲 આજે જ સંપર્ક કરો અને તમારા પ્રોજેક્ટ માટે ફ્રી કન્સલ્ટેશન મેળવો.
03/06/2026
🎯 રિયલ એસ્ટેટ માર્કેટિંગમાં સફળતા માત્ર Ads ચલાવવાથી નથી મળતી, પરંતુ યોગ્ય કસ્ટમરની ઓળખ અને યોગ્ય સ્ટ્રેટેજીથી મળે છે.
ઘણા પ્રોજેક્ટ્સમાં બજેટ ખર્ચાય છે, પરંતુ પરિણામ મળતું નથી. કારણ? યોગ્ય Target Audience અને Lead Generation Strategy નો અભાવ.
VizenUp તમારા પ્રોજેક્ટ માટે કસ્ટમાઇઝ્ડ માર્કેટિંગ પ્લાન તૈયાર કરે છે જેથી તમને વધુ ગુણવત્તાવાળા Leads અને ઝડપી Sales મળે.
📞 તમારા પ્રોજેક્ટને નવી ઊંચાઈ આપવી હોય તો આજે જ VizenUp સાથે જોડાઓ.
03/03/2026
શું તમે જાણો છો એક સફળ પ્રોપર્ટી
સેલ પાછળ કેટલું રિસર્ચ લાગે છે?
ફોટો મૂકવો સહેલો છે, પણ ગ્રાહકના મન સુધી પહોંચવું
અઘરું!
"VizenUp" માં અમે ફક્ત પોસ્ટ નથી કરતા, પણ દરેક પ્રોજેક્ટ
માટે ઊંડું Research, સચોટ Optimize અને પાવરફુલ Write-up
તૈયાર કરીએ છીએ.
અમે પ્લાનિંગ નથી કરતા, અમે તમારી આગામી મોટી જીતનું
"પ્લોટિંગ" કરીએ છીએ.
તમારા પ્રોજેક્ટને પણ આ લેવલનું માર્કેટિંગ જોઈએ છે?
આજે જ સંપર્ક કરો!
03/03/2026
માર્કેટિંગ કરવામાં થાકી ગયા છો
પણ રિઝલ્ટ નથી મળતું?
રીયલ એસ્ટેટ માર્કેટમાં ભીડ બહુ છે, પણ જો તમારી સ્ટ્રેટેજી સાચી
હોય તો તમે અલગ તરી આવશો.
"VizenUp" તમારા માટે રિસર્ચથી લઈને પબ્લિશિંગ સુધીની બધી
જવાબદારી લે છે.
અમે જાણીએ છીએ કે તમારા કન્ટેન્ટને કેવી રીતે ઓપ્ટિમાઇઝ
કરવું જેથી ગ્રાહક સીધા તમારી પાસે આવે.
પ્રોફેશનલ માર્કેટિંગ સોલ્યુશન્સ માટે અત્યારે જ સંપર્ક કરો!
🔥 પ્રોપર્ટી ગમે તેટલી સારી હોય, પણ જો તેનું
માર્કેટિંગ 'Premium' નહીં હોય તો ગ્રાહકો નહીં મળે!
✍️ તમારા રીઅલ એસ્ટેટ બિઝનેસને સ્કેલ કરવા માટે માત્ર ફોટા
પૂરતા નથી, જોઈએ એક પ્રોપર વિડિયો રીલ
👉"VizenUp" માં અમે પ્લાનિંગથી લઈને એડિટિંગ સુધીનું બધું જ
સંભાળીએ છીએ, જેથી તમારી પ્રોપર્ટી 'Dominate' કરી શકે.
📲 વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો!
Click here to claim your Sponsored Listing.
Category
Contact the business
Telephone
Website
Address
1006, Orbit-1 , Puna Canal Road
Surat
395010
Opening Hours
| Monday | 9am - 6pm |
| Tuesday | 9am - 6pm |
| Wednesday | 9am - 6pm |
| Thursday | 9am - 6pm |
| Friday | 9am - 6pm |
| Saturday | 9am - 6pm |
| Sunday | 9am - 12pm |