Umapuram

Umapuram

Share

Shree Umiya Mataji Sansthan, Dindoli, Surat

06/07/2025

માઁ ઊમિયા સદા સહાયતે 🙌🏻🙇🏻

27/06/2025

ભગવાન જગન્નાથના દિવ્ય આશીર્વાદ બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

16/06/2025

*કિર્તીભાઈ કાશીરામભાઈ પટેલ*
*ગામ - લણવા*
શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન, ઉમાપુરમ, ડિંડોલી ના પ્રમુખ પદે વરણી થતા હર્ષ ની લાગણી અનુભવીએ છીએ અને શુભેરછાઓ પાઠવીએ છીએ આપ શ્રી ના કાર્યકાળ દરમિયાન ઉમાપુરમ ના વિકાસ ની નવી ગાથા લખાય અને સંસ્થા ઉત્તરોતર શિખર સર કરે તેવી માં ઉમિયા ના ચરણો માં પ્રાથના કરીએ છીએ

11/04/2025

*🌹શ્રી હનુમાનદાદાનો જન્મોત્સવ તા.૧૨.૦૪.૨૦૨૫🌹*

*ઉમાપુરમ્* ના આંગણે *શ્રી ઉમિયા માતાજી મંદિર, ડિંડોલી, સુરત* ખાતે *મંદિર* માં બિરાજમાન *શ્રી સંકટ મોચન હનુમાનદાદા* નો
*જન્મોત્સવ*
*ચૈત્ર સુદ પૂનમ તા.૧૨.૦૪.૨૦૨૫ શનિવાર* ના રોજ *મંદિર પરિસર* માં *ધામધૂમ* થી *ઉજવવા* નું *આયોજન* કરેલ છે.
*🙏 શ્રી હનુમાનદાદાના જન્મોત્સવ🙏*
નિમિત્તે
*🎺🪇હનુમાન ચાલીસા 🪇🎺*
*અને*
*🥁🎷 ભજન કીર્તન 🥁🎷*
નો કાર્યક્રમ
*🔺 દીપકભાઈ એન્ડ કંપની ગૃપ ડિંડોલી 🔻*
દ્વારા
*રાત્રે ૦૭.૩૦ થી રાત્રે ૧૦.૦૦ કલાક*
સુધી *રાખેલ* છે તો *ડિંડોલી વિસ્તાર* તેમજ *સુરત શહેર* ના *ભાવિક ભક્તો* ને *પધારવા* ભાવભર્યુ *હાર્દિક આમંત્રણ* પાઠવીએ છીએ.

*નોંધ :*
(૧) *રાત્રે ૦૭.૩૦ થી ૦૮.૩૦ કલાક સુધી હનુમાન ચાલીસાનો કાર્યક્રમ ચાલશે.*
(૨) *રાત્રે ૦૮.૩૦ થી ૧૦.૦૦ કલાક સુધી શ્રી હનુમાનદાદા જન્મોત્સવ પ્રસંગે ભજન કિર્તનનો કાર્યક્રમ ચાલશે.*

*🙏 અંજની ઘેર આનંદ ભયો🙏*
*🙏 જય કષ્ટભંજન દેવ🙏*

*લિ.*
પ્રમુખ / મંત્રીશ્રી
શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન, ડિંડોલી, સુરત

14/03/2025

ગુજરાત રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ઉમાપુરમ્ ના આંગણે શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન, ડિંડોલી, સુરત હાર્દિક સ્વાગત કરે છે...

Address


Shree Umiya Mataji Mandir, Umapuram, Dindoli
Surat
394210

Alerts

Be the first to know and let us send you an email when Umapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.