Teko

Teko

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Teko, Social service, Surat.

15/05/2021

આ સુરત છે, સુરતની ધરતી કાયમ દાતાઓની ધરતી રહી છે, અમારી આ Teko સંસ્થા બધાની છે અને બધા માટે છે, MY FM રેડીયો પર એની લેવાયેલી નોંધ...
આભાર MyRj Pratiksha


#હુંઆપીશ

15/05/2021

અમારા કાર્યની આજના ગુજરાત ગાર્ડિયન અખબારે નોંધ લીધી. આભાર
Donate plasma....save life


#હુંઆપીશ

Photos from Teko's post 15/05/2021

સૌરાષ્ટ્રની ધરતીની ખુમારી જ કૈંક અલગ છે, એનું વર્ણન તો સાહિત્યમા જોવા મળે છે, પણ હમણાં આ ભયાનક પરિસ્થિતિમાં આ ખુમારી પ્રત્યક્ષ જોવા મળે છે.
Teko સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન ભાવિનભાઈ નાકરાણી


#હુંઆપીશ

Photos from Teko's post 15/05/2021

હજી પણ સરવાણી ચાલુ જ છે, જ્યાં સુધી દરિયાદિલ માણસો છે ત્યાં સુધી આ સરવાણી સુકાશે નહીં. આભાર જયેશભાઈ પટેલ આપના આ અમુલ્ય યોગદાન માટે...
Teko


#હુંઆપીશ

Photos from Teko's post 12/05/2021

ઓળખાણ કોઈ નથી બસ માણસ હોવું પુરતું છે, આ જ માણસાઈ માટે આ મિત્રએ પ્લાઝ્મા ડોનેશન કર્યું છે. અભિનંદન અને આભાર..
Teko


#હુંઆપીશ

Photos from Teko's post 12/05/2021

મારા મિત્ર અને જીવનવીમા ના એક એજન્ટ, જેમને જીવનની કિંમત ખબર છે એટલે કોઈ અજાણ્યાના જીવન બચાવવા એમણે પ્લાઝ્મા ડોનેશન કર્યું છે, ખૂબ ખૂબ અભિનંદન અને Teko સંસ્થા આપના આ કાર્યને બિરદાવે છે.

Photos from Teko's post 09/05/2021

Teko સંસ્થા અને સુરતની જનતા આપના આ મહત્વપૂર્ણ દાનને સલામ કરે છે. આભાર... શ્રી અનિલભાઈ નાકરાણી

Photos from Teko's post 06/05/2021

Anil Bhuva આપના આ અમૂલ્ય પ્લાઝ્મા ડોનેશન બદલ Teko સંસ્થા અને સુરતની જનતા આપની આભારી છે.

Photos from Teko's post 05/05/2021

નવસારી ના રહેવાસી શ્રી રમેશભાઈ અકબરીએ Teko સંસ્થાની વિનંતીથી આજે પ્લાઝ્મા ડોનેશન કરી અને સંવેદના દાખવી છે. આભાર Ramesh akbari


#હુંઆપીશ

Photos from Teko's post 05/05/2021

શ્રી સંજયભાઈ વાડોદરીયા નો પ્લાઝ્મા ડોનેશન કરી અને મદદ કરવા બદલ Teko સંસ્થા આભાર માને છે.


#હુંઆપીશ

Photos from Teko's post 05/05/2021

હ્રદયપૂર્વક આભાર......
આપણા રાજનેતા માનવતાની મહેક મહેકાવે ત્યારે ખરેખર આપણને ગર્વ થાય કે આપણે જેને આપણો મત આપ્યો છે એ આપણાં માટે ખરેખર સંવેદનશીલ છે.
આપના આ દાન માટે Teko આપનું આભારી છે.
Pravinbhai Ghoghari


#હુંઆપીશ

Category

Telephone

Website

Address


Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Teko posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.