Matulya ivf

Matulya ivf

Share

We serve complete women care includes pregnancy care, gynec surgery, laproscopy & hysteroscopy, Infertility treatment etc...

04/06/2026

Career માટે marriage કે pregnancy delay કરો છો? 🤰⚠️
તો future fertility planning પણ એટલી જ important છે
Professional success જરૂરી છે
પણ age સાથે egg અને s***m quality પર અસર થઈ શકે છે 💡
✔️ Late pregnancy માં natural conception difficult બની શકે
✔️ IVF treatment ની જરૂરિયાત વધી શકે
✔️ BP, diabetes અને high-risk pregnancy chances વધી શકે
✔️ Egg freezing અને s***m freezing future planning માં help કરી શકે
💡 Career planning જેટલી જ fertility planning પણ important છે
💡 Social freezing એટલે future parenthood માટે smart backup option 🤍
💡 શું કરવું?
✔️ Marriage અને pregnancy planning સમયસર વિચારો
✔️ Fertility expert સાથે consultation લો
✔️ Egg freezing કે s***m freezing options સમજો
✔️ Reports અને age factor પ્રમાણે decision લો
⚠️ Technology blessing છે… પણ તેનો timely અને wise use જરૂરી છે
Delay કરતાં પહેલા fertility health વિશે proper guidance લો
📍 Clinic Name: Matulya ivf & woman care
🏢 Address: 4th Floor, Navkar Bastion, Vip circle, utran, mota varachha
📞Contact us at +91 93773 80881 / +91 95747 38383
social freezing, egg freezing india, s***m freezing, fertility planning, late pregnancy risks

Managed by:
Disclaimer: This information is common across global people. The results/causes/symptoms/information may vary individual to individual. For better knowledge & treatment, please feel free to DM us.

26/05/2026

Blocked fallopian tubes પછી pregnancy possible છે? 🤍
ઘણા couples માટે IVF એક નવી hope બની શકે છે
ક્યારેક reports પછી journey emotional બની જાય છે
પણ right treatment અને patience થી parenthood possible બની શકે છે 💡
✔️ Fallopian tubes block હોય તો natural pregnancy difficult થઈ શકે
✔️ આવી condition માં IVF effective option બની શકે
✔️ Proper reports થી exact reason સમજાય છે
✔️ Calm mind અને timely decision success journey માં help કરે છે
💡 જ્યાં રસ્તો બંધ લાગે… ત્યાં science નવી આશા આપે છે
💡 If there is hope, there is a way ❤️
💡 શું કરવું?
✔️ Infertility reports delay ન કરો
✔️ Fertility expert સાથે proper guidance લો
✔️ IVF process અને chances clearly સમજો
✔️ Emotional pressure કરતાં solution પર focus કરો
⚠️ Infertility માં shame કે fear રાખશો નહીં
Right diagnosis અને right treatment થી ઘણા couples parenthood achieve કરી શકે છે
📍 Clinic Name: Matulya ivf & woman care
🏢 Address: 4th Floor, Navkar Bastion, Vip circle, utran, mota varachha
📞Contact us at +91 93773 80881 / +91 95747 38383
ivf success story, blocked fallopian tubes, infertility treatment india, fertility expert guidance, ivf pregnancy journey

Managed by:
Disclaimer: This information is common across global people. The results/causes/symptoms/information may vary individual to individual. For better knowledge & treatment, please feel free to DM us.

15/05/2026

Pregnancy test positive આવે…
પણ sonography માં pregnancy ના દેખાય? 🤔
ઘણીવાર આ situation ને Chemical Pregnancy કહેવાય છે ⚠️
જેમાં pregnancy card positive આવે છે
પણ actual pregnancy properly develop થતી નથી
.
✔️ Hormone injections ના effect થી પણ report positive આવી શકે
✔️ Pregnancy hormones body માં થોડા સમય સુધી રહી શકે
✔️ Sonography માં gestational sac ના દેખાય
✔️ કેટલીકવાર periods પણ શરૂ થઈ જાય
.
આ situation emotionally difficult હોઈ શકે છે 😔
પણ panic કરવાની જરૂર નથી
Proper doctor guidance અને follow-up ખૂબ important છે 💡
.
✔️ Timely sonography
✔️ Beta HCG monitoring
✔️ Proper medical advice
આ બધું situation સમજવામાં મદદ કરે છે
.
📍 Clinic Name: Dr. Hitesh Italiya’s Women & IVF Care
🏢 Address: 4th Floor, Navkar Bastion, VIP Circle To Utran Road, Mota Varachha, Surat
📞Contact us at +91 93773 80881 / +91 95747 38383
.
chemical pregnancy awareness, pregnancy test confusion, beta hcg test, women health awareness, pregnancy care guidance, fertility support
.

Managed by:
Disclaimer: This information is common across global people. The results/causes/symptoms/information may vary individual to individual. For better knowledge & treatment, please feel free to DM us.

04/05/2026

ડિલિવરી પછી ફક્ત આરામ જ નહીં પરંતુ kegel exercise તમારું real recovery secret છે.
*taliya

30/04/2026

ગર્ભવસ્થામાં કલા પ્રવૃત્તિ
માતાના મનને શાંત કરે, સ્ટ્રેસ ઘટાડે, સકારાત્મક ઉર્જા વધે, માતા અને બાળકનું કનેક્શન મજબૂત બને, સર્જન શક્તિ ખીલે.

22/04/2026

વિશ્વાસ, નિષ્ણાતતા અને આધુનિક સારવાર—આપના આરોગ્ય માટે સમર્પિત…

*taliya

15/04/2026

🌸 “નવો વિસ્તાર, નવી આશા અને ચાર નવજીવન – સુરક્ષિત માતૃત્વ તરફનું પ્રથમ સફળ પગલું.”
*taliya

Want your practice to be the top-listed Clinic in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


209, Mangaldeep Complex, Hirabaug, Varachha Road
Surat
395006