Mr Ankit
comedy
digital create
18/09/2026
મકાન મોટું હોવું જરૂરી નથી,
સાથ સાચો હોવો જરૂરી છે. 💯
14/09/2026
ગણપતિ બાપા મોરિયા 🙏🤗❤️🌹 #ગણપતિબાપાનાઆશીર્વાદ #વિઘ્નહર્તા
13/09/2026
2026 માં પાપ વધી ગયું છેને તો સારું થયું બધા 1980 માં ગયા. અને અહીયા વરસાદ તો થઈ ગયો ⛈️🌦️ વરસાદ ગુજરાતી ગુજરાતીજોક્સ વાયરલ Trending ViralReels Reels
12/09/2026
આયા મુકીને જવાનું છે તોય આટલા ડખા જો સાથે લઇ જવાનું હોત તો સુ થાત ....
facebookpost fbpost2026 fbviral postofheday
11/09/2026
પત્નીને ખુશ રાખવી સહેલી વાત નથી...@
પણ પત્નીને ચુપ રાખવી તો પતિના બસની વાત જ નથી! આ વાત સાથે સહમત હો તો Like અને તમારા પાર્ટનરને Tag કરો!
Share-Follow
11/09/2026
2026 માં પાછા આવો તો માલામાલ થઈ જશો.. 💍💵✈️
03/09/2026
“શુભ રાત્રી... થોડી શાંતિ, થોડો આરામ +
દિવસની દોડધામ ભૂલી જાઓ...
“
હવે આંખો બંધ કરો અને મનને થોડી શાંતિ આપો. શુભ રાત્રી
#શુભરાત્રી #શાંતિ #સકારાત્મકવિચાર
-
31/08/2026
ગમતું મળે તો એ ટકતું નથી બસ
આનું નામ જિંદગી ❤️
29/08/2026
🥛📈 મોંઘવારીનો મોટો ઝટકો!
1 સપ્ટેમ્બરથી દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹9 સુધીનો વધારો થવાની ચર્ચા છે. વધતા દૂધના ભાવથી સામાન્ય પરિવારના બજેટ પર સીધી અસર પડી શકે છે.
તમારા શહેરમાં દૂધનો નવો ભાવ કેટલો થયો? કોમેન્ટમાં જણાવો 👇:
— in India.
29/08/2026
જવાબદારી આવવાથી ચહેરાની રંગત
ખરેખર બદલાઈ જાય છે
Category
Website
Address
Surat
Alerts
Be the first to know and let us send you an email when Mr Ankit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.