Purnesh Modi
Deputy Speaker, Gujarat Legislative Assembly
167-MLA Surat West | Ex.cabinet Minister Government of Gujrat MLA 167, PASCHIM VIDHANSABHA, SURAT.
EX.Cabinet Minister - Govt. Of Gujarat
Transport, Civil Aviation, Tourism and Pilgrimage Development
EX.PARLIAMENTARY SECRETARY OF GUJARAT GOVT. Swarnim Sankul - 1,2 nd Floor, Sachivalaya, Gandhinagar- 382 010. Phone No. 079 232 50101 to 50105 Fax No. 079 232 57973
दल से बड़ा देश है और जब Nation First की भावना से काम होता है, तो कोई भी निर्णय कठिन नहीं होता।
ऐसे फैसले, जिन्हें पहले असंभव समझा गया और जो देश के सुरक्षित भविष्य के लिए अनिवार्य थे, हमने बहुत ही सधे हुए तरीके से उन फैसलों को भी लिया।
-: आदरणीय प्रधानमंत्री श्री Narendra Modi जी
'कांग्रेस ग्रोथ रेट' और 'NDA ग्रोथ रेट' में अंतर...
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.
આ અવસરે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના નેતૃત્વમાં ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના તથા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, યશસ્વી જીવન અને અવિરત રાષ્ટ્રસેવા માટે ભગવાન ભોળેનાથના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી.
કાર્યક્રમમાં ભારત સેવાસંઘ, સુરતના પ્રમુખ પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજ, મહંત શ્રી લક્ષ્મણ જ્યોતિજી, મહંત શ્રી બટુકગીરીજી, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના કાર્યકારી પ્રમુખશ્રી અનિલભાઈ બિસ્કીટવાળા, પૂર્વ સૈનિકો, સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રીમતી અલ્પાબેન મહેતા, કોર્પોરેટરશ્રીઓ, દિગ્વિજયસિંહ બારડ, શ્રી પરિમલભાઈ ચાસીયા, શ્રી હર્ષભાઈ મહેતા, શ્રીમતી હીનાબેન ટાંક, શ્રીમતી મીનાક્ષીબેન પપૈયા, શ્રીમતી વૈશાલીબેન શાહ, શ્રી નિલેશભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર, વિવિધ મોરચાના પદાધિકારીશ્રીઓ, દેવતુલ્ય કાર્યકર્તાઓ, શુભેચ્છકો તથા મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન મહાદેવ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુ, નિરોગી કાયા, અખૂટ શક્તિ અને રાષ્ટ્રસેવાના તેમના મહાયજ્ઞને વધુ વેગ આપવા માટે અપરંપાર આશીર્વાદ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
Narendra Modi Amit Shah BJP Gujarat Jagdish Panchal Nitin Nabin Bhupendra Patel Bharatiya Janata Party (BJP) Dr Prashant Korat Ratnakar
10/06/2026

Narendra Modi Amit Shah BJP Gujarat Jagdish Panchal Nitin Nabin Bhupendra Patel Bharatiya Janata Party (BJP) Dr Prashant Korat @
LIVE: PM Shri Narendra Modi ji addresses the NDA conclave
PM Shri Narendra Modi ji shares Jhalmuri with fellow NDA leaders at the NDA meeting today at Delhi's Bharat Mandapam.
10/06/2026
Surat, Gujarat: On PM Modi becoming India’s longest-serving Prime Minister, Deputy Speaker of the Gujarat Legislative Assembly Purnesh Modi says, “First of all, I extend my heartfelt congratulations to the world's most popular leader and India’s distinguished Prime Minister, Narendra Modi. Among elected Prime Ministers, he has surpassed Jawaharlal Nehru’s record of 4,398 days in office and has now completed 4,399 consecutive days as Prime Minister without taking a single day’s leave. For this, he deserves immense appreciation and congratulations. Over the past 12 years, his government has helped lift 25 crore people out of poverty. At a time when the world has faced economic challenges, India has remained resilient and continued its growth journey..."
Narendra Modi
10/06/2026
अहर्निश, अविराम और अथक सेवा के 4399 दिन!
Narendra Modi
10/06/2026
सामूहिक सोच,
सामूहिक संकल्प,
‘विकसित भारत 2047’ का सामूहिक स्वप्न!
10/06/2026
One and only Modi ji 🔥
Narendra Modi
Click here to claim your Sponsored Listing.
Category
Contact the public figure
Website
Address
ADAJAN
Surat
395009
Opening Hours
| Monday | 11am - 5pm |
| Tuesday | 11am - 5pm |
| Wednesday | 11am - 5pm |
| Thursday | 11am - 5pm |
| Friday | 11am - 5pm |
| Saturday | 11am - 5pm |
| Sunday | 11am - 5pm |