Vrajesh Shih Rajput

Vrajesh Shih Rajput

Share

Training
Media News Company
DAILY NEWS

27/06/2025

#केदारनाथ यात्रा मार्ग पर मनकुटिया के पास भारी भूस्खलन,
यात्रियों ने भागकर बचाई जान।

| #उत्तराखंड | भारी बारिश से केदारनाथ हाईवे बंद!

मुनकटिया में लैंडस्लाइड, पत्थर-मलबा गिरने से यात्रियों की आवाजाही रुकी।

SDRF-NDRF टीमें मौके पर, जंगल के रास्तों से निकाल रही यात्री।

27/06/2025

EXCLUSIVE વીડિયો: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન ગજરાજ થયા બેકાબૂ !

25/06/2025

#વાઈરલવીડિયો
સુરતમાં ભારે વરસાદ: અડાજણ વિસ્તારમાં રસ્તામાં મોટો ખાડો, વાહનચાલકો માટે જોખમ

સુરત શહેરમાં ચાલુ વરસાદને કારણે રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને અડાજણ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર એક મોટો ખાડો પડ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકો અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં છે. ભારે વરસાદે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા રસ્તા બાંધકામની ગુણવત્તા પર પણ સવાલ ઉભા કર્યા છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે તેઓ વારંવાર રસ્તાઓની ખરાબ હાલત અંગે ફરિયાદ કરતા રહ્યા છે, પણ કોઈ યોગ્ય પગલું લેવામાં આવતું નથી.

હવે સ્થાનિક તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી રસ્તાની મરામત અને વાહનચાલકોની સુરક્ષા માટે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.
#સુરત My Surat

24/06/2025

24/06/2025

Category

Telephone

Website

Address


Surat

Alerts

Be the first to know and let us send you an email when Vrajesh Shih Rajput posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Surat.