Step Of Inspiration
આદિવાસી યુવાનો એક મંચ પર ભેગા થઇ રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા આગળ વધી પોતાને તૈયાર કરે તે માટે પ્રયત્નો !
વરસાદી વાતાવરણના કારણે "વિશ્વ આદિવાસી અધિકાર દિવસના" કાર્યક્રમો આવતા રવિવારે 20મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે.
13/09/2026
🌿 વિશ્વ આદિવાસી અધિકાર દિવસ – 2026🌿
વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે SOI ગ્રુપના યુવા લીડરો દ્વારા માંડવી ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવી. 💐
🌿 એકતા • અસ્મિતા • અધિકાર
💙 We Are SOI | We Are the Blue Gang
✊ આદિવાસી યુવા શક્તિ – સંગઠિત, જાગૃત અને સંઘર્ષશીલ
આવતીકાલે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે માંડવી ખાતે આવી રહ્યા છે DS Band સાથે જીગર વળવી 🎼🎤🥁
🌿વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી 🏹
📍માંડવી
12/09/2026
વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી 2026
📍માંડવી
11/09/2026
🔥💙 આદિવાસી યુવા દિલોની ધડકન અને યુવા સિંગર જીગર વલવીનું વિશ્વ આદિવાસી અધિકાર દિવસ – 2026 નિમિત્તે આયોજિત રેલીમાં હાર્દિક સ્વાગત અને અભિવાદન! 🙌🏹
📍 માંડવી
📅 13 સપ્ટેમ્બર 2026
🌿 વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી – 2026
💙🏹 જય આદિવાસી | એકતા જ શક્તિ ✊🔥
જય આદિવાસી 🏹 જાગો આદિવાસી ✊
ચાલો,આપણે સૌ ભેગા મળીને આપણી ઓળખ, અસ્મિતા અને અધિકારો માટે આગળ આવીએ!👣
વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી 2026 - માંડવી
03/09/2026
🌿 **INDIGENOUS DAY × ONAM CELEBRATION 2026** 🌴✨
From the heart of Kerala, we celebrated **Indigenous culture, unity, diversity & togetherness**. 💙🤝
🌾 Honouring Indigenous traditions
🌸 Celebrating the spirit of Onam
🎶 Sharing cultures
❤️ Creating unforgettable memories
🌴 **KERALA EXPOSURE VISIT 2026**
💙 **STEP OF INSPIRATION YOUTH GROUP (SOI)**
✨ *Different Cultures. One Community. One Spirit.* ✨
SOI ગ્રુપ તરફથી સિલ્વાસા યુનિટ લીડર કેનું કોંતીએ નાસિક ખાતે ચાલી રહેલા આદિવાસી વિધાર્થીઓના પ્રોટેસ્ટમાં ભાગ લીધો.
Category
Contact the organization
Telephone
Website
Address
Surat
395003
Alerts
Be the first to know and let us send you an email when Step Of Inspiration posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.