ABC Group - Surat
6, Narayan nagar, puna gaam, surat ABC CLASSES
ABC SCHOOL
R.K VIDHYABHAVAN
*ૐ શ્રી ગણેશાય નમઃ।* 🌺
ગણેશ ઉત્સવના *ત્રીજા દિવસે* આજે કલાસીસમાં ભક્તિમય અને અદ્ભુત વાતાવરણ જોવા મળ્યું! *વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી ગણપતિજીની મંગળ આરતી કરી.* 🪔🙏
આજના દિવસની આરતીના આયોજનની સુંદર જવાબદારી નિભાવવા બદલ *ધોરણ 10/A અને 10/B ના* તમામ ઉત્સાહી વિદ્યાર્થીઓનો *ABC પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.* તમારા આ ઉત્સાહ અને સમર્પણથી આખો માહોલ ગણેશમય બની ગયો! 🌸👏
ગણપતિ બાપ્પાના સાનિધ્યમાં આપણા કલાસીસનો દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ શુભકામના. 📚✨
https://www.instagram.com/reel/DdX_6WdqhNy/?stkn=bTZoZ2hhc2Q5bzQy
*॥ ગણપતિ બાપ્પા મોરિયા ॥* 🙏🐘🌺
*- ABC CLASSES*
R.K.Vidhyabhavan Adv. Hareshbhai M. Nakrani Ashok Beladiya Chauhan Mukesh Vipul Dhanani Beladiya Chetna Ashok Beladiya ABC Kamlesh Devani Nalanda English Academy Ishvar Beladiya Beladiya Ajay Mahesh Beladiya ABC School Vihana Savani Asha Beladiya AbcClasses Surat Alpesh Kathiriya
Category
Contact the school
Telephone
Website
Address
Surat
395011